top of page
Veralayam.com
NAVPAD OLI / नवपद ओली - October 2020
NAVPAD OLI / नवपद ओली - October 2020


Day - 1 I Navpad Oli I Shripal Ras I Arihant Pad I Date: October 23, 2020
57:43

Day - 2 I Navpad Oli I Shripal Ras I Siddha Pad I Date: October 24, 2020
56:15

Day - 3 I Navpad Oli I Shripal Ras I Aacharya Pad I Date: October 25, 2020
01:02:15
નવપદજી આરાધનાનો પ્રથમ દિવસ
નવપદજી આરાધનાનો પ્રથમ દિવસ
અરિહંત ને મારા નમસ્કાર. ..!
અરિ એટલે અંદર ના શત્રુઓ...
અને ..
હંતાણં એટલે નાશ કરનાર...!
જેમણે પોતાના આંતરશત્રુ ઓ ને - ક્રોધ , માન , માયા , લોભ, વગેરે ને જીતી લીધા છે. ..!
એ અરિહંત છે. ...!
અરિહંત ભગવંતો ના ચાર આંતરિક લક્ષણો... ગુણો...
૧ અનંત જ્ઞાન
૨ અનંત દર્શન
૩ અનંત ચારિત્ર
૪ અનંત વીર્ય (શકિત)
અરિહંત ભગવંત ..
એ પોતાની આંતરિક લક્ષણો ને અખંડ અને અપ્રમત સાધના દ્વારા પ્રગટ કર્યા. ..!
અને એમના બાહ્ય આઠ ગુણો...
૧ અશોકવૃક્ષ...
૨ સિંહાસન ..
૩ છત્ર....
૪ ચામર...
૫ ભામંડળ...
૬ દિવ્ય ધ્વનિ...
૭ પુષ્પ વૃષ્ટિ ...
૮ દેવ દુંદુભિ. ..
આમ કુલ બાર ગુણો હોય છે....! અને ૩૪ અતિશયો હોય છે...!

Aaso Oli
श्रीपाल एवं मयणा के जीवन में आए हुए कष्ट दुख आदि का कारण पूर्व भव में किए हुए कर्म किस प्रकार कार्य कर रहे हैं
Navpadji Oli / नवपदजी ओली (2021)
Navpadji Oli / नवपदजी ओली (2021)


12 Oct 2021 - Aso Maas Navpadji Oli - Arihant Pad
01:19:38

13 Oct 2021- Aaso Maas Navpadji Oli - Siddha Pad
01:22:53

14 Oct 2021 - Aaso Maas NavPadji Oli - Day 3
01:16:52
bottom of page