Veralayam.com

5 देवचन्द्र चोवीसी
Devchandra Chauvishi

દેવચંદ્રજી ચોવીસી
Knowledge increases by giving.
જ્ઞાન આપવાથી વધે છે.
Param Krupalu Gurudev shri Arunvijayji Maharaj Saheb, The man with the golden touch and devine intellect is imparting Samyag Gyan (સમ્યગ જ્ઞાન) to us punyashali bhavi Shraravak Shravika ( પુણ્યશાળી ભવી શ્રાવક, શ્રાવિકા).
દેવચંદ્રજી ચોવીસીમાં કવિએ સ્તવન મારફત જૈન ધર્મનો સાર ગુથ્યો છે.
૧૭ મી સદી અમદાવાદ.
(Seventeenth century)
Even Dharnendra dev used to visit him for listening his vyakhyan. (મહાવિદેહ ક્ષેત્ર માં સીમંધર વિચરે છે.)
જૈન ધર્મ
અરિહંત (૪) અને સિદ્ધ (૮) ભગવાન ની ઓળખ. ( અતિશય અને પ્રતિહારી ગુણ સ્વરૂપ ) તીર્થંકર
શુદ્ધ આત્મ સ્વરૂપ અશરીરી.
ઉપાસના. કેવલ જ્ઞાન કેવલ દર્શન
વીતરાગતા અનંત વીર્ય
કર્મ ક્ષય ઘાતી અને અઘાતી
પુણ્ય નામકર્મ – તીર્થંકર – દેશના – સમવસરણ.
Philosophy of Jain yoga. આત્માને મોક્ષ સાથે જોડે તે યોગ.
જ્ઞાન ભક્તિ જપ ધ્યાન તપ.
૫ યોગ માર્ગ. રુચિ પ્રમાણે.
ભક્ત – ભગવાન સેતુ.
પ્રાપ્તિ – બનાવે.
ભક્ત ને જીજ્ઞાશા તમન્ના આશા ભાવના તુષનાહોય છે – તૃપ્તિ ના થાય.
અવધૂત – આઆનંઘનજી
ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો,
ઓર ના ચાહું રે કંત.
સાધન – દર્શન પૂજા જપ ભજન કીર્તન વંદન ધ્યાન ઉપદેશ સ્તવન તત્વ પદાર્થ સ્તોત્ર
ગુણગાન ગાન નામ સ્મરણ સંગીત નૃત્ય
( પ્રભુ સ્મરણ - અહંકાર વિસ્મરણ )
અહં - અર્હમ
ઓમ હ્રીં શ્રી અર્હમ શમ.
ભક્ત હૃદય ભાવ જ્ઞાનની પરિપકવતા કવિ રચના
Self realisation થયેલું છે
આત્મ તત્વ સ્વરૂપ - આત્મા ગુણ
દેશના સ્યાદવાદ ત્રિપદી દ્રવ્યાનુયોગ પદાર્થ સ્વરૂપ તત્વ
સ્તવન – પ્રભુ ગુણ ગાન
સર્વ ગુણ સંપન્ન - સિદ્ધ પરમાત્મા
અરિહંત પરમાત્મા – ઘાતી કર્મ નો ક્ષય અઘાતી કર્મ (૪) બાકી તીર્થંકર નામકર્મ પુણ્ય પ્રકૃતિ - કર્મ અતિશય (૪) પ્રાતિહારી (૮)
અરિહંત ની ભક્તિ સિદ્ધ નું ધ્યાન
આત્મા ના ગુણ અને કર્મ દોષ.
૮ કર્મ બાકી નું ભાન – પ્રકાશ – પ્રતિબિંબ Reflection. જિન પ્રતિમા
Mirror જિન પ્રતિમા - Face Self realisation આત્મા ના દોષ.
લક્ષ goal –પરમાત્મા <- પામરાત્મા
પરમ ઉચ્ચ સર્વોચ્ચ - પામર તુચ્છ
અરિહંત અને સિદ્ધ દ્રવ્ય થી સરખા - પર્યાય થી અલગ છે
ભક્તિ ભક્ત અને ભગવાન નો સેતુ
માધ્યમ - સાધન ભગવાન ના ગુણ જાણી, સમયગ જ્ઞાન થી ને respect પૂજ્ય ભાવ સદભાવના શ્રધ્ધા થી સ્તુતિ સ્તવન ભક્તિ કીર્તન સ્તોત્ર રચના કરવી.
અધ્યાત્મ યોગી અવધૂત યોગી
આનંદઘનજી યશોવિજયજી દેવચંદ્રજી
અલિપ્ત ધૂન ચિંતન મનન જ્ઞાનદૃષ્ટિ અત્મલીન અત્મદૃષ્ટિ તલ્લીન. Narural Creater.
ધ્યાન દીપિકા. આશુ કવિત્વ શક્તિ
શીગ્ર કવિત્વ શક્તિ
આગમ નું દોહન વલોણું.
ગુજરાતી દેશી રાગ
રૂષભ જિનેશ્વર પ્રીતમ મારો,
ઓર ના ચાહું રે કંત.
સજ્જાય ગુરુ ની હોય ભગવાન ની સ્તુતિ હોય.
In his first Stavan he complains to Rushabhdev Bhagvan about connecting, loving and reaching him.
Shree Rushabhdev Bhagvan Stavan.
(તત્વાર્થ ગંભીર રહસ્ય ભાવાર્થ શબ્દાર્થ Spiritual development)
Just listening is not enough.
વિશ્વાસ પ્રેમ શ્રધ્ધા નિષ્ઠા ==Trust Love Belief Devotion
સ્નેહ પ્રીતિ પ્રેમ રાગ
અરિહંત દેશના તીર્થ સ્થાપના સમવસરણ ગુણ વર્ણન સ્તવન
૧ ઋષભ જિણંદ શું પ્રીતડી
કિમ કીજે કહો ચતુર સુજાણ ?
પ્રભુજી જઈ અલગા વસ્યા,
તિહા કિણે નવિ હો કો વચન ઉચ્ચાર
છંદ શાસ્ત્ર કાવ્ય - વિરહ કી વેદના.
પ્રીતિ પ્રેમ કેવી રીતે કરું.
How do I pray you.
તમારી ભક્તિ કેવી રીતે કરું.
તમે તો યોજનો દુર ૭ રાજ લોક દુર મોક્ષ માં વસો છો. મોક્ષ માં તો કોઈ વાર્તાલાપ શક્ય જ નથી.
વળી મોક્ષ માંથી કોઈ પણ પાછું નથી આવી નથી શકતું.
You have stayed light-years far on Siddha-Shila (સિદ્ધ શિલા), it’s impossible to reach you even with the most recent science an technology. How do I communicate with you as no one speaks where you stay in Moksha (મોક્ષ).
તમારો સમાગમ ભેટ વાર્તાલાપ કેવી રીતે થશે એવી વિમાસણ છે.
૨ કાગળ પણ પહોંચે નહિ,
નવી પહોંચે હો તિહાં કો પ્રધાન
જે પહોંચે તે તુમ સમો,
નવી ભાંખે હો કોઈનું વ્યવધાન
Even state Prime minister’s and precedent’s can’t reach you. How can I reach you.
વડા પ્રધાન અને પ્રેસિડન્ટ જેવા પાવર ફુલ જીવ પણ તમને મળી નથી શકતા તો મારી તો શી વિસાત. વળી મોક્ષ માંથી કોઈ પણ પાછું નથી આવી નથી શકતું કારણ કે પહોંચે તે તમારા જેવો સિદ્ધ થઈ જાય છે. તો પછી સંદેશો કેમ લાવશે? કોઈ બધા ત્યાં કે અહી નથી. કોઈ પણ જૈન શકે છે. અહોભાવ! અધ્યાત્મ પ્રેમી.
૩ Even Post does not reach you nor does email or WhatsApp, even telepathy or beam me up like star track is not possible. How ever reaches you in Moksha (મોક્ષ) will never come back.
ગૌતમ સ્વામી નો વિલાપ ૮૦ વર્ષ અને કેવલ જ્ઞાન. ૩૦ વર્ષ નો પ્રેમ રાગ – મહાવીર ગૌતમ ના હિતેચ્છુ.
Lecture 5 class note
આત્મા રાગ Good or Bad ?
કર્મ બંધ – કર્મ ક્ષય
સારો રાગ નિર્જરા કરાવે છે कर्म का क्षय करने वाला राग अच्छा है
પ્રેમ તત્ત્વ (પ્રીતિ)
ભગવાન અને ભક્તિ
ચતુર વિચાર Expert pandit
વ્યવહારિક Between Mother-Child Man-Woman
રાગ વગર સંસાર માં રહેવું શક્ય નથી. રાગ દ્વેષ બદલાતા રહે છે
પાત્રતા પ્રમાણે રાગ બદલાય છે
ભગવાન – ભક્ત
ભક્ત ની મુંઝવણ એ છે કે પ્રેમ કરું કેવી રીતે?
૧ પરમાત્મા બહુ દૂર છે
૨ ત્યાં (મોક્ષ માં સિદ્ધ શીલા) પર કોઈ જઈ નથી શકતું
૩ ત્યાં (મોક્ષ માં સિદ્ધ શીલા) કોઈ પત્ર પણ પહોંચતો નથી
૪ જે ત્યાં મોક્ષ માં જાય છે તે તમારા જેવો સિદ્ધ થઈ જાય છે
૫ જે મોક્ષ માં જાય છે તે પાછો આવશે જ નહિ
મોક્ષ નું સ્વરૂપ. (FILE)
૩ પ્રીતિ કરે તે રગિયા,
જિનવરજી હો તુમે તો વિતરાગ
પ્રીતડી જેહ અરાગીથી,
મેળવવી તે હો લોકોત્તર માર્ગ
૪ પ્રીતિ અનાદીની વિષ ભરી,
તે રીતે હો કરવા મુઝ ભાવ.
કરવી નિર્વિષ પ્રીતડી,
કિણ ભાતેં હો બને બનાવ.
આત્મા સંસારી જીવ
રાગ દ્વેષ વગર આત્મા હોતો જ નથી
અનાદી કાલ થી સંસાર માં છે
રાગ ને પ્રીતી માં બદલી ને કર્મ નિર્જરા કરવા થી મોક્ષ ની પ્રપ્તી શક્ય છે
ભગવાન પ્રેમ – ભક્ત પ્રેમ
Binary choices
જૈન તત્વ પ્રમાણે કવિ જાણે છે કે
ભગવાન વીતરાગી છે
ભક્ત ને ભગવાન પ્રત્યે પ્રીતિ છે
ભગવાન તમને પ્રેમ કરે એ અપેક્ષા રાખવી નિરર્થક છે કારણ કે ભગવાન પોતે વીતરાગી છે.
તમે તો વિતરાગ છો હું તમને પ્રેમ કઈ રીતે કરું ?
લૌકિક ભક્તિ - સંસાર નો સ્વાર્થ મોહ મયા ધન સંપત્તિ ની વૃદ્ધિ માટે છે -
લોકોત્તર – સંસાર ઘટે આશા અપેક્ષા મોહ મયા ધન સંપત્તિ ની મહેચ્છા નથી. Unconditional Love
નિસ્વાર્થભાવે પ્રેમ વિશ્વાસ શ્રધ્ધા નિષ્ઠા સમ્યક્ દર્શન માં બદલાય છે
ભગવાન ના ગુણો પ્રતિ પ્રેમ આત્મા ના ગુણો ને જાણી ને નિર્જરા ભક્તિ મારફત કરવી જોઈએ
Goal – medium માધ્યમ
જિન ગુણ - નિજ ગુણ (આત્મા)
ભક્તિ માર્ગ થી આલંબન સમજી આત્મા ના ગુણ ને જિન ગુણ માં બદલવા પ્રયત્ન કરવો
પ્રીતડી વિષભરી અનાદિરાગ કર્મ બંધ કરાવે
જેવા સાથે તેવા તે અનાદિ કાળ થી ચાલ્યું આવે છે.
વીતરાગી બનવા પ્રયત્ન કરવા નો ભાવ.
નિર્વિષ પ્રીતડી કરવી કેવી રીતે? તમે તો વીતરાગી છો
પ્રશ્ન;
શું પ્રભુ ને ગૌતમ પ્રત્યે પ્રેમ રાગ હતો તેમ કહેવાય ?
ગૌતમ સ્વામી અને વીર પ્રભુ ના રાગ ની સમજ.
સમજ:
વીર = વીત + રાગ
વિતરાગ પ્રભુ સર્વ જગત ના હિતેચ્છુ છે, ત્રિકાળ જ્ઞાની છે, અને ભવિષ્ય જાણે છે, ગૌતમ ના તેમના પ્રત્યે ના પ્રેમ રાગ થી પરિચિત છે
દેવચંદ્રજી ચોવીસી